મનભાવન -2023″ 31મો આંતર કોલેજ યુવક મહોત્સવ ની પ્રથમ કૃતિ “કલા યાત્રા” આ યાત્રા ના સમાપન નું યજમાની કરશે આપણી “જે.કે.સરવૈયા કોલેજ” આ તકે તમામ 60 કોલેજ અને 1162 કલાકરો ને આગમન માટે આપણી જે.કે.સરવૈયા કોલેજ,સરદારનગર, ભાવનગર,ગૌરવ ની લાગણી અનુભવે છે.* (કોલેજ માં BSW, MSW, MA, DHSI) અભ્યાસક્રમ ચાલે છે.
Questions? 9099909998
Admission Registration