Questions? 9099909998
Admission Registration

કૌશલ્ય વર્ધન રમત

જે.કે સરવૈયા કોલેજ માં BSW અને MSW  ના વિદ્યાર્થીઓ માટે” કૌશલ્ય વર્ધન રમત” અંગેનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટીમવર્કથી તાલીમ,સામુહિક ભાવનાકેળવાય, સમસ્યાઓ નું ઉકેલ કરવા અંગે કેળવણીનું શિક્ષણ મેળવ્યું.

If you Have Any Questions Call Us On 9099909998