“જીવન એક પાઠશાળા” વિષયમાં કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું, જે.કે.સરવૈયા કોલેજમાં અભ્યાસ કરતા MSW SEM 3 ના વિદ્યાર્થીઓમાં વ્યવસાય અંગેનો દ્રષ્ટિકોણ વિકાસ થાય અને ભવિષ્યમાં વ્યવસાયિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં, વ્યક્તિગત જીવનમાં, તેમજ આર્થિક આયોજન અંગે પોતા ની સમજણ કેળવી શકે તે હેતુથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો, આ કાર્યશાળામાં અધ્યાપક મિત્રો અને પ્રિન્સીપાલશ્રી,કો-ઓર્ડીનેટર શ્રી એ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવેલ છે.