Questions? 9099909998
Admission Registration

MSW SEM 3

અધ્યાપક મિત્રો ને જણાવતા આનંદ થાય છે. 📚📝👆“વિદ્યાર્થીઓ ની વર્ગ ખંડ ની અભ્યાસ અંગેની વાત” MSW SEM 3 માં પેપર નંબર 203 સમાજકાર્ય ના ક્ષેત્રો 2 , ના યુનિટ 3માં પ્રત્યાયન ના સંદર્ભે  આજે તાલીમ યોજાયેલ જેમાં દરેક વિદ્યાર્થીઓ ને પ્રત્યાયન અંગેની એક પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપી ને ખુબજ આંનદ થયો,(આ આંનદ અધ્યાપક ને થાય એ સહજ છે પણ વિદ્યાર્થીઓ ને પણ થાય એ અધ્યાપનઅંગે ની રીતમાટે અને અધ્યાપક માટે વિશેષ બની જાય છે. 🙏🏻

If you Have Any Questions Call Us On 9099909998