Questions? 9099909998
Admission Registration

New Year Celebration 2024

જે. કે . સરવૈયા કોલેજમાં વિદ્યાર્થીઓ એ નવા વર્ષના આગમનની  અનોખી રીતે કરી ઉજવણી, સાથે ડાન્સ અને ગરબાની રમઝટ પણ બોલાવીહતી  આ પ્રસંગે વિદ્યાર્થીઓને  કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા સાહેબે, કો-ઓર્ડીનેટર પ્રો.ડો.નમ્રતા સોલંકી, પ્રિન્સિપલ બિપીન ચૌધરી, તમામ અધ્યાપકો એ વિદ્યાર્થીઓને નવા વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી.

If you Have Any Questions Call Us On 9099909998